About us

શૈક્ષણિક ક્ષેત્રે નામાંકિત રજિસ્ટર ટ્રસ્ટ નં. ઈ/1391.

-સ્થાપના વર્ષ: ઈ. સ. 1970.

ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ મા નર્સરી થી હાયર સેકેંડરી સુધી નુ શિક્ષણ આપતી કૉમર્સ , સાઇન્સ, આર્ટ્સ તથા ટેક્નિકલ પ્રવાહ ની શાળા.

2 વિશાળ ભવનો મા કાર્યરત શાળા સંકુલ.

ટ્રસ્ટ ના વહીવટી કર્તાઓના વિદ્યાર્થિલક્ષી, આધુનિક ટેક્નાલજીના જ્ઞાનના સ્પર્શ સાથેના શિસ્તાચારયુક્ત, શિક્ષણ લક્ષી અભિગમ સાથે વિદ્યાર્થીઓનો શારીરિક, માનસિક, બૌધ્ધિક, આધ્યાત્મીક ઍ પ્રકાર નુ સર્વાંગી વિકાસ નુ લક્ષ્ય.

કુલ 6000 વિદ્યાર્થીઓને 800 જેટલા ઉચ્ચ લાયકાત ધરાવતા અનુભવી નિષ્ણાત શિક્ષકો દ્વારા અપાતુ શિક્ષણ.

બોર્ડ ના પરિણામ તથા સાંસ્કૃતીક તરણ, યોગા, કરાટે, સ્કેટિંગ સ્પર્ધાઓમા ટ્રસ્ટની શાળાઑનુ રાજ્યા મયા મોખરા નુ સ્થાન.

આજનો વિદ્યાર્થી ગ્લોબલ ઍજ્યુ. વર્લ્ડ મા પ્રવેશે , ભાષા ની નબદાય થી પ્રગતી મા રૂકાવાટ ના આવે ઍ હેતુથી પ્રી-પ્રાઇમરીથી શિક્ષણક્ષેત્રે પ્રથમ ઍવા ઈ-સ્કૂલ ના પ્રૉજેક્ટ સાથે ડિજિટલ લૅંગ્વેજ લેબમા "Waterford(USA)" અને "Wordsworth" ના સૉફ્ટવેર દ્વારા સ્પોકન ઇંગ્લીશ નુ શિક્ષણ તથા ઇંટરૅક્ટિવબોર્ડથી સજ્જ શાળાઑ

ઈ-સ્કૂલ ના પ્રોજેક્ટર સાથે વિદ્યાર્થીઓ, વાલિઓ, શિક્ષકો ની સફર કાર્યન્વિતતા તથા અન્ય સંસ્થા, શાળાઓ નો લાભ લે તેવા પ્રયાસો.

ટ્રસ્ટ ની શાળાઓ ઈ-લર્નિંગ ક્ષેત્રે નામાંકિત.