About us

  1. સક્રિય ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ રાવળ અને શ્રી પ્રતાપભાઈ શાહના નેજા  હેઠળ ઈ.સ.૧૯૬૯ માં સાધના એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યૂ ઈરા પ્રા.શાળાની ન્યતા પ્રાપ્ત  માંક થી સ્થાપના.

  2. ઈ.સ.૧૯૭૭ થી સત્ય સાંઈ એજ્યુ. ટ્રસ્ટના મેનેજીગ ટ્રસ્ટીશ્રી પૂ. ક્મળાબેન  દેસાઈ, પ્રમુખશ્રી સૂરજરામ બચકાણીવાળા, ટ્રસ્ટીશ્રી બચુબેન દેસાઈ,  નિયામકશ્રી અનંતરાય દેસાઈ, ટ્રસ્ટના સક્રિય ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ,  મહેતા તથા શ્રી જગદીશભાઈ ટેકરાવાળા તથા શ્રી બિપીનભાઈ ના    સહયોગથી શાળાએ પ્રગતિના પંથે હરણફાળ ભરી.

  3. ૧૯૬૯ થી ૧૯૭૨ ઈન્ચાજૅ આચાયૅ - શ્રી ડાહ્યાભાઈ એન. પટેલ , ૧૯૭૨ થી ૧૯૭૪ આચાયૉ - શ્રી અરવિંદાબેન પાનવાલા, ૧૯૭૪ થી ૧૯૭૭ આચાયૅ - શ્રી અંબેલાલ દેસાઈ, ૧૯૭૭ થી ૧૯૭૯ આચાયૅ - શ્રી કીકુભાઈ દેસાઈ, ૧૯૭૯ થી ૨૦૦૯ આચાયૉ - શ્રી રંજનબેન દેસાઇ.

  4. ૧૯૬૯ થી ૧૯૭૨ ઈન્ચાજૅ આચાયૅ - શ્રી ડાહ્યાભાઈ એન. પટેલ, ૧૯૭૨ થી ૧૯૭૪ આચાયૉ - શ્રી અરવિંદાબેન પાનવાલા,  ૧૯૭૪ થી ૧૯૭૭ આચાયૅ - શ્રી અંબેલાલ દેસાઈ, ૧૯૭૭ થી ૧૯૭૯ આચાયૅ - શ્રી કીકુભાઈ દેસાઈ, ૧૯૭૯ થી ૨૦૦૯ આચાયૉ - શ્રી રંજનબેન દેસાઇ.

  5. ઈ.સ. ૧૯૭૯ થી ૨૦૦૯ સુધી શાળાના આચાયૉ પદે શ્રી. રંજનબેન દેસાઇ.

  6. ઈ.સ. ૨૦૦૯ થી શાળાના આચાયૉ પદે શ્રી. અંકિતાબેન નાયકની વરણી.

  7. શાળાનું vision : " ઉત્તમ, શિષ્ટાચારયુક્ત, વિકાસલકક્ષી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના સર્વાંગી વિકાસ સાથે સુસંસ્કારી, તેજસ્વી, યશસ્વી તથા પ્રગતિશીલ નાગરિક બને."

  8. શાળા પરિવાર દ્વારા અભ્યાસલક્ષી શિક્ષણ સાથે બાળકોમાં રહેલ સુષુપ્તશક્તિના આવિભૉવ માટે અનેક સહ-અભ્યાસ પ્રવૃત્તિઓના Mission થકી Vision ની સાકારતા માટેના પ્રયત્નો.

  9. ટ્રસ્ટના વિદ્યાર્થીલક્ષી,શિક્ષણલક્ષી તથા આધુનિક્તાના સ્પર્શ સાથેના અભિગમ સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ, શુભચિંતકો તથા શાળા પરિવારના સહયોગને કારણે શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિ, તરણ, યોગા,કરાટે, સ્કેટીંગ,ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, રમત-ગમત જેવી અનેક ઓમાં  ઝોન,તાલુકા,રાજય,રાષ્ટ્રીય,આંતરરાષ્ટ્રીય ક્ક્ષાએ જ્વલંત સિધ્ધિ.

  10. ગુજરાત રાજયમાં પ્રથમ એવા નસૅરીથી હાયર સુધીના E-School, Digital Language Lab તથા Interective બોડૅના પ્રોજેકટ દ્વારા શિક્ષણને Live બનાવવાના પ્રયત્નો.