Activities

નિબંધ સ્પર્ધા

Science Fair

માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ

લક્ષ્ય પ્રેરણા ડિવાઇન ફાઉન્ડેશન દ્વારા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ ધો-9 ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યો.

માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવ્યા.

ડીઝાસ્ટર મેનેજમેન્ટ

તા- ૨૫ થી ૨૯ જૂન દરમ્યાન  ડીઝાસ્ટર  મેનેજમેન્ટ  અંતર્ગત નિબંધ, ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી.

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત શપથ, પ્રયોગશાળા સ્વચ્છતા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, હેન્ડ વોશ દિવસ વગેરેનું આયોજન કરવામાં આવ્યું. 

મહિલા સશક્તિકરણ

મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ.

કારકિર્દી માર્ગદર્શન

ધો-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે શ્રી જયેશભાઇ બ્રમભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

Fire Safety Program

ફાયર ઓફિસરો દ્વારા ફાયર સાધનોની ઓળખ અને તેના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને જરૂરી  માર્ગદર્શન આપવામાં આવ્યુ.