Rakshabandhan celebration
રક્ષાબંધન પર્વની ખુબ ખુબ શુભેચ્છા
ભાઈ બહેનના પવિત્ર પ્રેમની ઉજવણી આજરોજ વૃક્ષોનું જતન ,તુલસીની પૂજા ,ભેટમાં કિંમત નહીં પરંતુ મનોભાવનું મહત્વ તેમજ નાના મોટા દરેકનો ભેદ ભૂલીને પી.બી દેસાઈ શાળા પરિવારના શિક્ષકો અને બાળકોએ રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી. રક્ષાબંધન માત્ર પર્વ નહિ પરંતુ સાચા અર્થમાં જવાબદારી છે એ સમજ શિક્ષકો દ્વારા આપવામાં આવી.
Rakshabandhan Celebration

Ozone Day
ધોરણ ૧ થી ૮ નાં વિદ્યાર્થીઓ દ્વારા Ozone Day ઉજવાયો.
હિન્દી દિવસ
ધોરણ ૩ થી ૮ નાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રવૃત્તિઓ દ્વારા હિન્દી દિવસ ઉજવાયો.
Maths Day
ધોરણ - ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા Maths Day ની ઉજવણી કરવામાં આવી.
English Day Celebration
ધોરણ - ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા English Day પ્રવૃત્તિઓ દ્વારા ઉજવાયો.
Science Day
અમારી શાળામાં તારીખ 28/2/2020 ના રોજ Science Dayનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓએ નવી નવી ટેકનોલોજી દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી.
ચૂંટણી
શાળામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું.
Knowledge Gateway
Knowledge Gateway માં ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.
રક્ષાબંધન
શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.
સ્વાતંત્ર્યદિન
સ્વાતંત્ર્યદિનની ઉજવણી.
વૃક્ષારોપણ
વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
સ્પોટૅસ એક્ટીવીટી / શારીરિક વિકાસલક્ષી પ્રવૃત્તિ
બૌધ્ધિક વિકાસ સાથે શારીરિક વિકાસ માટે વિવિધ આયોજનો .......
- યોગ
- કરાટે
- બાસ્કેટબોલ
- થ્રો બોલ
- સ્કેટીંગ
- લેઝિમ
- ડમ્બલ્સ
- દોડ સ્પધૉઓ
- આર્ચરી
- હેન્ડબોલ
- સ્વીમીંગ
- શારીરિક કસરતો આધારિત રમતો જેમકે
- લંગડી, કબડ્ડી, ઊભી ખો, રસ્સા ખેંચ.....
- Indoor games - કેરમ, ચેસ