Curriculam
School Time - Std 1 to 8 :
- Monday To Friday : 7:20 AM To 12:10 PM
- Saturday : 12:00 PM To 2:15 PM
Teacher's Time - Std 1 to 8 :
- Monday To Friday: 07:10 AM To 12:45 PM
- Saturday : 11:30 AM To 3:00 PM
Computer Teacher's Time :
- Monday To Friday : 07:10 AM To 01:10 PM
- Saturday : 11:30 AM To 03:00 PM
Clerk Time :
- Monday To Friday : 07:30 AM To 02:30 PM
- Saturday : 11:00 AM To 03:30 PM
Peon's Time :
- Monday To Friday : 06:45 PM To 01:30 PM
- Saturday : 11:00 AM To 04:00 PM
શાળાનાં સામાન્ય નિયમો
વહીવટી બાબતે :
શાળામાં પ્રવેશ વખતે જે તે શ્રેણીના એક માસના લવાજમની રકમ જેટલું પ્રવેશ લવાજમ લેવામાં આવશે, સત્ર લવાજમ દર જૂન તથા ડિસેમ્બર માસમાં લેવામાં આવશે.
( દર વર્ષે શાળાના વાર્ષિક ખર્ચ બજેટમાં થયેલ વધારા પ્રમાણે ફી માં વધારો થશે. જે માન્ય રાખવાનો રહેશે.એપ્રિલમાં શાળા છોડનારને મે માસનું લવાજમ આપવું પડશે. )
જે તે નવા વર્ષની વાર્ષિક અન્ય ફી ૩૧ મે સુધીમાં ભરી દેવી, જે તે વર્ષની જૂનથી દર ત્રણ માસની ફી જૂન, સપ્ટે., ડિસે., માર્ચ માસની ૧૦ તારીખ સુધીમાં શાળામાંથી પવામાં આવેલ ફી રસીદ બુક મુજબ સુટેક્ષ બેંક, તાડવાડી રાંદેર રોડ સુરત ખાતે જમા કરાવવાની રહેશે. તે કરવામાં ચૂક થયેથી વિલંબિત ચાર્જ જમા કરાવવાનો રહેશે.
જે વાલી આખા વર્ષની / છ માસની એડવાન્સ ફી ભરવા ઈચ્છા ધરાવતા હોય તેઓ જૂન માસમાં તથા ડિસેમ્બર માસમાં જમા કરાવી શકશે.
ધોરણ ૧ માં પ્રથમ દાખલ થનારે જન્મ તારીખનો અધિકૃત દાખલો અને બ્લડ ગૃપ અવશ્ય આપવાના રહેશે. જન્મનો અધિકૃત દાખલો ઓફિસમાં રજૂ કર્યા બાદ પરત મળી કશે નહીં.
શાળા છોડ્યા બાદ બે વર્ષ પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લેવા આવનારે પચ્ચીસ રૂપિયા ફી આપવી પડશે. વાલીની લેખિત અરજી સિવાય પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં. વાર્ષિક પરીક્ષાની ગુણપત્રકની નકલ મળી શકશે નહીં. જેથી અસલ ગુણપત્રક સાચવી રાખવા વિનંતી છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવવા અરજી કર્યાની તારીખથી એક અઠવાડિયા બાદ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે.
શિસ્ત બાબતે :
સારી વાણી, વર્તન, આચરણ બાબતે તેમજ નિયમિતતા ચોખ્ખાઈ બાબતે વિદ્યાર્થીએ ધ્યાન રાખવું જરૂરી છે.
વર્ગમાં દરરોજની હાજરી સાથે શાળાની સ્પર્ધા-સમારંભોમાં નિયમિતતાને ધ્યાનમાં લેવામાં આવશે.
શાળામાં મોડા આવનાર / વધુ ગેરહાજર રહેનાર બાળકોને સતત ત્રણ સૂચના પછી સુધારો ન બતાવનારનું નામ શાળામાંથી કમી કરી શકાશે.
શાળા સમય દરમ્યાન અન્ય સાથે શારીરિક, માનસિક કે વાદવિવાદ કરીને કે શાળા ગરિમાને નુકશાન પહોંચાડનાર વિદ્યાર્થી વાલીએ, આચાર્યાશ્રીનો નિર્ણય માન્ય રાખવાનો રહેશે.
કારણ વગર અથવા શાળામાંથી લેખિતમાં જણાવવામાં ન આવે ત્યાં સુધી વધુ રોકડ રકમ બાળકને આપવી નહીં. પ્રવાસ માટે શાળામાંથી જણાવાય ત્યારે રકમ બંધ કવર પર નામનિર્દેશ કરી બાળક સાથે અથવા વાલી મિટીંગમાં આપવી..
હાજરી બાબતે :
જો કોઈ બાળકને ચેપી રોગ થયો હોય તો શાળામાં ન મોકલશો. સારું થયા પછી ફીટનેશ મેડિકલ સર્ટીફિકેટ સાથે મોકલવું. માંદગીની જાણ અવશ્ય કરવી.
શાળા ધોરણદીઠ મહત્તમ હાજરી ધરાવનારા બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવશે.
વર્ષ દરમ્યાન શિસ્ત, અભ્યાસ, વર્તન વગેરે દરેક બાબતોને ધ્યાનમાં રાખી વર્ગદીઠ શ્રેષ્ઠ બાળકને મેડલ તેમજ દરેક બાળકને વર્ષ દરમ્યાન કરેલ કોઈક ખાસ સારા કાર્ય માટે પ્રમાણપત્ર આપવામાં આવશે.
બાળક શાળામાં આવ્યા બાદ રજા ચિઠ્ઠીને આધારે રજા આપવામાં આવશે નહીં. આકસ્મિક સંજોગોમાં વાલીશ્રીએ જાતે આવવું.
પરીક્ષા બાબતે :
૮૦% થી ઓછી હાજરી અથવા વર્ષ દરમ્યાન વધુમાં વધુ વખત મોડા આવનારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
પરીક્ષા દરમ્યાન કોઈપણ ગેરરીતિ આચરનાર પરીક્ષામાંથી બાકાત કરી શકાશે.
સર્વાંગી મૂલ્યાંકનના ભાગ રૂપે વર્ગકાર્ય / ગૃહકાર્યની નોટ ચોખ્ખી, સુંદર મરોડદાર અક્ષરોવાળી હોવી આવશ્યક છે જેથી વાલીશ્રીઓએ શરૂઆતથી જ આ બાબતે બાળક પાસે કાળજી કરાવવી.
ગણવેશ બાબતે :
કિંમતી ઘરેણાં, રોકડ રકમ, નેઈલપોલિશ, શૃંગારના સાધનો, હેરડાઈ, ટેટું વગેરે આધુનિક સ્ટાઈલ શાળામાં ચાલશે નહીં.
વાલીશ્રીએ બાળકોને સ્વચ્છ, ઈસ્ત્રીવાળો, બાળકની સાઈઝનો યુનિફોર્મ પહેરાવી મોકલવું.
દરરોજ હાથરૂમાલ, આસન સાથે મોકલવું.
વિદ્યાર્થીનીઓના વાળ લાંબા હોય તેમણે કાળી રીબીનથી ઉપર બાંધવાના રહેશે. ટૂંકા વાળમાં કાળી હેરબેન્ડ કે પીન લગાવવી.
નખ, વાળમાં અનિયમિતતા રાખનારને બરતરફ કરી શકાશે.
ઉપરોકત બાબતોને આધારે પણ બાળકને વેલ્ડન કાર્ડ / બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ મળી શકે છે.
માંદગી બાબતે :
વિશેષ શારીરિક સ્વાસ્થય સંબંધી તથા બાળકની અન્ય શારીરિક, માનસિક, કૌટુંબિક સમસ્યા માટે વાલીશ્રીએ જરૂર મુજબ ડૉકટરી સર્ટીફિકેટ રજુ કરી રૂબરૂ મળવું.
ત્રણ દિવસથી વધુ માંદગી વાળા બાળકો માટે વાલીશ્રીએ પત્ર અને સર્ટિ આપી શાળામાં દિન - ૨ માં જાણ કરવી. ફોન દ્વારા તાત્કાલિક ધોરણે જાણ કરી શકાશે.
વધુ માંદગી હોય તો ઉતાવળથી શાળાએ મોકલવું નહીં. સ્વસ્થ થયેથી જ બાળકને શાળામાં મોકલવું.
કાયમી અથવા અસાધ્ય માંદગી માટે શાળા શરૂઆતમાં ડૉકટરી પ્રમાણપત્ર સાથે વાલીશ્રીએ આચાર્યાશ્રી / વર્ગ શિક્ષકશ્રીને અચૂક જણાવવું.
Standard | Action |
---|---|
Std-1 First Sem Syllabus 2023-24 | View Syllabus |
Std - 2 First Sem Syllabus 2023-24 | View Syllabus |
Std - 3 First Sem Syllabus 2023-24 | View Syllabus |
Std - 4 First Sem Syllabus 2023-24 | View Syllabus |
Std 5 First Sem Syllabus 2023-'24 | View Syllabus |
Std 6 First Sem Syllabus 23-24 | View Syllabus |
Std 7 First Sem Syllabus 23-24 | View Syllabus |
Std 8 - First Sem Syllabus 23-24 | View Syllabus |
Std 2 Syllabus Second Sem 23-24 | View Syllabus |
Std 3 Syllabus Second Sem 23-24 | View Syllabus |
Std 4 Syllabus Second Sem 23-24 | View Syllabus |
Std 5 Syllabus Second Sem 23-24 | View Syllabus |
Std 6 Syllabus Second Sem 23-24 | View Syllabus |
Std 7 Syllabus Second Sem 23-24 | View Syllabus |
Std 8 Syllabus Second Sem 23-24 | View Syllabus |
Std 1 Syllabus Second Sem 23-24 | View Syllabus |
Standard | Action |
---|---|
1 - A | View Time Table |
1 - B | View Time Table |
1 - C | View Time Table |
2 - A | View Time Table |
2 - B | View Time Table |
2 - C | View Time Table |
3 - A | View Time Table |
3 - B | View Time Table |
4 - A | View Time Table |
4 - B | View Time Table |
4 - C | View Time Table |
5 - A | View Time Table |
5 - B | View Time Table |
5 - C | View Time Table |
6 - A | View Time Table |
6 - B | View Time Table |
6 - C | View Time Table |
7 - A | View Time Table |
7 - B | View Time Table |
7 - C | View Time Table |
8 - A | View Time Table |
8 - B | View Time Table |
8 - C | View Time Table |
શ્રી સત્ય સાઈ એજયુકેશન ટ્રસ્ટ |
||||||||||
પી. બી. દેસાઈ પ્રાઈમરી સ્કૂલ, સુરત |
||||||||||
શૈ. વર્ષ - ૨૦૨૨ - '૨૩ |
||||||||||
ધોરણ - ૧ થી ૮ પરીક્ષા સમયપત્રક ( સત્ર - ૧ ) |
||||||||||
પ્રથમ સત્રાંત SA પરીક્ષા સમયપત્રક |
||||||||||
તારીખ |
વાર |
સમય |
ધોરણ - ૧ |
ધોરણ - ૨ |
ધોરણ - ૩ |
ધોરણ - ૪ |
ધોરણ - ૫ |
ધોરણ - ૬ |
ધોરણ - ૭ |
ધોરણ - ૮ |
૦૭/૧૦/૨૦૨૨ |
શુક્ર |
૭:૩૦ થી ૯:૩૦ |
અનુ. / શ્રુત. |
અનુ. / શ્રુત. |
અનુ. / શ્રુત. |
અનુ. / શ્રુત. |
અનુ. / શ્રુત. |
અનુ. / શ્રુત. |
અનુ. / શ્રુત. |
અનુ. / શ્રુત. |
ચિત્રકળા ( થીયરી ) |
ચિત્રકળા ( થીયરી ) |
ચિત્રકળા ( થીયરી ) |
||||||||
૦૮/૧૦/૨૦૨૨ |
શનિ |
૧૨:૦૦ થી ૨:૦૦ |
ચિત્રકામ |
ચિત્રકામ |
ચિત્રકામ |
ચિત્રકામ |
ચિત્રકામ |
ચિત્રકામ |
ચિત્રકામ |
ચિત્રકામ |
૧૦/૧૦/૨૦૨૨ |
સોમ |
૭:૩૦ થી ૯:૩૦ |
ગુજરાતી |
ગણિત |
પર્યાવરણ |
હિન્દી |
અંગ્રેજી |
ગુજરાતી |
વિજ્ઞાન |
ગણિત |
૧૧/૧૦/૨૦૨૨ |
મંગળ |
૭:૩૦ થી ૯:૩૦ |
અંગ્રેજી |
ગુજરાતી |
- - રજા - - |
- - રજા - - |
- - રજા - - |
વિજ્ઞાન |
ગણિત |
અંગ્રેજી |
૧૨/૧૦/૨૦૨૨ |
બુધ |
૭:૩૦ થી ૯:૩૦ |
- - રજા - - |
- - રજા - - |
ગણિત |
પર્યાવરણ |
હિન્દી |
અંગ્રેજી |
હિન્દી |
સા.વિ |
૧૩/૧૦/૨૦૨૨ |
ગુરૂ |
૭:૩૦ થી ૯:૩૦ |
ગણિત |
પર્યાવરણ |
- - રજા - - |
- - રજા - - |
- - રજા - - |
સા.વિ |
ગુજરાતી |
વિજ્ઞાન |
૧૪/૧૦/૨૦૨૨ |
શુક્ર |
૭:૩૦ થી ૯:૩૦ |
- - રજા - - |
- - રજા - - |
ગુજરાતી |
ગણિત |
પર્યાવરણ |
હિન્દી |
અંગ્રેજી |
ગુજરાતી |
૧૫/૧૦/૨૦૨૨ |
શનિ |
૧૨:૦૦ થી ૨:૦૦ |
કમ્પ્યૂટર |
કમ્પ્યૂટર |
કમ્પ્યૂટર |
કમ્પ્યૂટર |
કમ્પ્યૂટર |
કમ્પ્યૂટર |
કમ્પ્યૂટર |
કમ્પ્યૂટર |
સ્પોકન + કર્સીવ |
સ્પોકન + કર્સીવ |
સ્પોકન + કર્સીવ |
સ્પોકન + કર્સીવ |
સ્પોકન + કર્સીવ |
સ્પોકન + કર્સીવ |
|||||
૧૭/૧૦/૨૦૨૨ |
સોમ |
૭:૩૦ થી ૯:૩૦ |
પર્યાવરણ |
અંગ્રેજી |
અંગ્રેજી |
ગુજરાતી |
ગણિત |
સંસ્કૃત |
સંસ્કૃત |
સંસ્કૃત |
પી.ટી / યોગા - કરાટે |
પી.ટી / યોગા - કરાટે |
પી.ટી / યોગા - કરાટે |
||||||||
૧૮/૧૦/૨૦૨૨ |
મંગળ |
૭:૩૦ થી ૯:૩૦ |
G.K |
G.K |
હિન્દી |
અંગ્રેજી |
ગુજરાતી |
ગણિત |
સા.વિ |
હિન્દી |
કર્સીવ |
કર્સીવ |
|||||||||
* નોંધ : |
||||||||||
૧) અભ્યાસક્રમ જૂન થી ઓકટોબર સુધીનો રહેશે. |
||||||||||
૨) તા. ૨૮/૦૯/૨૦૨૨ થી તા. ૪/૧૦/૨૦૨૨ સુધી પુનરાવર્તન રહેશે. |
||||||||||
૩) તા. ૫/૧૦/૨૦૨૨ ના રોજ દશેરા નિમિત્તે અને તા. ૬/૧૦/૨૦૨૨ ના રોજ વાંચવાની રજા રહેશે. |
||||||||||
૪) તા. ૧૯/૧૦/૨૦૨૨ ના રોજ શાળા રાબેતા મુજબ રહેશે. |
||||||||||
૫) સપ્ટેમ્બર માસ દરમ્યાન પી.ટી / યોગા - કરાટે / મ્યૂઝિક / સ્પોકન / કમ્પ્યૂટર વગેરે વિષયોની મૌખિક - પ્રેક્ટીકલ પરીક્ષાઓ તાસ દરમ્યાન લેવાશે. |
||||||||||
૬) તા. ૧૯/૧૧/૨૦૨૨ ના રોજ SA - 1 ની ઉત્તરવહીઓ બતાવવામાં આવશે. |
||||||||||
૭) તા. ૨૦/૧૦/૨૦૨૨ થી તા. ૯/૧૧/૨૦૨૨ દિવાળી વેકેશન રહેશે. તા. ૧૦/૧૧/૨૦૨૨ ને ગુરૂવારથી સત્ર - ૨ માટે શાળા રાબેતા મુજબ રહેશે. |
||||||||||
૮) તા. ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ ધોરણ - ૪ ના વિદ્યાર્થીઓએ પર્યાવરણ વિષયના પુસ્તકો લાવવાના રહેશે. |
||||||||||
૯) તા. ૧૭/૧૦/૨૦૨૨ ના રોજ ધોરણ - ૩ ના વિદ્યાર્થીઓએ હિન્દી વિષયના પુસ્તકો લાવવાના રહેશે. |
||||||||||
૧૦) તા. ૧૮/૧૦/૨૦૨૨ ના રોજ ધોરણ - ૩ ના વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયના પુસ્તકો લાવવાના રહેશે. |
||||||||||
આચાર્યાશ્રી |
||||||||||
પી. બી. દેસાઈ પ્રાઈમરી સ્કૂલ |
શ્રી સત્ય સાઈ એજયુકેશન ટ્રસ્ટ | ||||
પી. બી. દેસાઈ પ્રાઈમરી સ્કૂલ, સુરત | ||||
શૈ. વર્ષ - ૨૦૨૨ - '૨૩ | ||||
ધોરણ - ૧ અને ૨ પરીક્ષા સમયપત્રક ( સત્ર - ૨ ) | ||||
દ્વિતીય સત્રાંત SA 2 પરીક્ષા સમયપત્રક | ||||
તારીખ | વાર | સમય | ધોરણ - ૧ | ધોરણ - ૨ |
૨૧/૦૩/૨૦૨૩ | મંગળ | ૭:૩૦ થી ૯:૪૫ | ચિત્રકામ | ચિત્રકામ |
૨૪/૦૩/૨૦૨૩ | શુક્ર | ૭:૩૦ થી ૯:૧૫ | ગણિત | પર્યાવરણ |
૨૭/૦૩/૨૦૨૩ | સોમ | ૭:૧૫ થી ૯:૦૦ | ગુજરાતી | ગણિત |
૨૮/૦૩/૨૦૨૩ | મંગળ | ૭:૧૫ થી ૮:૩૦ | કમ્પ્યૂટર | કમ્પ્યૂટર |
૨૯/૦૩/૨૦૨૩ | બુધ | ૭:૩૦ થી ૯:૧૫ | પર્યાવરણ | અંગ્રેજી |
૩૧/૦૩/૨૦૨૩ | શુક્ર | ૭:૩૦ થી ૯:૧૫ | G.K | G.K |
કર્સીવ | કર્સીવ | |||
૦૧/૦૪/૨૦૨૩ | શનિ | ૧૨:૦૦ થી ૧:૦૦ | અનુ. / શ્રુત. | અનુ. / શ્રુત. |
૦૫/૦૪/૨૦૨૩ | બુધ | ૭:૩૦ થી ૯:૧૫ | અંગ્રેજી | ગુજરાતી |
શ્રી સત્ય સાઈ એજયુકેશન ટ્રસ્ટ | ||||||||
પી. બી. દેસાઈ પ્રાઈમરી સ્કૂલ, સુરત | ||||||||
શૈ. વર્ષ - ૨૦૨૨ - '૨૩ | ||||||||
ધોરણ - ૩ થી ૮ પરીક્ષા સમયપત્રક ( સત્ર - ૨ ) | ||||||||
નવું બદલાયેલ દ્વિતીય સત્રાંત SA 2 પરીક્ષા સમયપત્રક | ||||||||
નોંધ : તા. ૦૧ / ૦૪ / ૨૦૨૩ શનિવારના રોજ લેવાનાર ધોરણ ૭ અને ૮ ની એલિમેન્ટ્રી ડ્રોઈંગ પરીક્ષા રદ્દ થયેલ હોય ધોરણ ૩ થી ૮ ના શાળાના પરીક્ષા સમયપત્રકમાં નીચે મુજબ ફેરફાર કરેલ છે. બદલાયેલ સમય - વિષય પર Highlight કરેલ હોય જે અચૂક ધ્યાન પર લેવા વિનંતી. | ||||||||
તારીખ | વાર | સમય | ધોરણ - ૩ | ધોરણ - ૪ | ધોરણ - ૫ | ધોરણ - ૬ | ધોરણ - ૭ | ધોરણ - ૮ |
૨૦/૦૩/૨૦૨૩ | સોમ | ૭:૧૫ થી ૯:૧૫ | * * રજા * * | * * રજા * * | * * રજા * * | વિજ્ઞાન | ગણિત | અંગ્રેજી |
૨૧/૦૩/૨૦૨૩ | મંગળ | ૭:૩૦ થી ૯:૩૦ | પર્યાવરણ | હિન્દી | ગુજરાતી | હિન્દી | અંગ્રેજી | ગુજરાતી |
૨૪/૦૩/૨૦૨૩ | શુક્ર | ૭:૩૦ થી ૯:૩૦ | ગુજરાતી | ગણિત | પર્યાવરણ | અંગ્રેજી | ગુજરાતી | સા.વિ |
૨૭/૦૩/૨૦૨૩ | સોમ | ૭:૧૫ થી ૮:૧૫ ( ધોરણ ૩ થી ૫ ) | અનુ. / શ્રુત. | અનુ. / શ્રુત. | અનુ. / શ્રુત. | ગુજરાતી | વિજ્ઞાન | ગણિત |
૭:૧૫ થી ૯:૧૫ ( ધોરણ ૬ થી ૮ ) | ||||||||
૨૮/૦૩/૨૦૨૩ | મંગળ | ૭:૧૫ થી ૮:૪૫ | કમ્પ્યૂટર | કમ્પ્યૂટર | કમ્પ્યૂટર | કમ્પ્યૂટર | કમ્પ્યૂટર | કમ્પ્યૂટર |
સ્પોકન + કર્સીવ | સ્પોકન + કર્સીવ | સ્પોકન + કર્સીવ | સ્પોકન + કર્સીવ | સ્પોકન + કર્સીવ | સ્પોકન + કર્સીવ | |||
૨૯/૦૩/૨૦૨૩ | બુધ | ૭:૩૦ થી ૯:૩૦ | અંગ્રેજી | ગુજરાતી | ગણિત | ગણિત | સા.વિ | હિન્દી |
૩૧/૦૩/૨૦૨૩ | શુક્ર | ૭:૩૦ થી ૯:૩૦ | ગણિત | અંગ્રેજી | અંગ્રેજી | સા.વિ | હિન્દી | વિજ્ઞાન |
૦૧/૦૪/૨૦૨૩ | શનિ | ૧૨:૦૦ થી ૨:૩૦ | ચિત્રકામ | ચિત્રકામ | ચિત્રકામ | ચિત્રકામ | ચિત્રકામ | ચિત્રકામ |
ચિત્રકળા ( થીયરી ) | ચિત્રકળા ( થીયરી ) | ચિત્રકળા ( થીયરી ) | ||||||
૦૩/૦૪/૨૦૨૩ | સોમ | ૭:૩૦ થી ૮:૩૦ | * * રજા * * | * * રજા * * | * * રજા * * | અનુ. / શ્રુત. | અનુ. / શ્રુત. | અનુ. / શ્રુત. |
૦૫/૦૪/૨૦૨૩ | બુધ | ૭:૩૦ થી ૯:૩૦ | હિન્દી | પર્યાવરણ | હિન્દી | સંસ્કૃત | સંસ્કૃત | સંસ્કૃત |
પી.ટી / યોગા - કરાટે | પી.ટી / યોગા - કરાટે | પી.ટી / યોગા - કરાટે | ||||||
* નોંધ : | ||||||||
૧) અભ્યાસક્રમ નવેમ્બર થી માર્ચ સુધીનો રહેશે. | ||||||||
૨) તા. ૦૧/૦૩/૨૦૨૩ થી તા. ૧૮/૦૩/૨૦૨૩ સુધી પુનરાવર્તન રહેશે. | ||||||||
૩) તા. ૨૨/૦૩/૨૦૨૩ ના રોજ ગુડી પડવા નિમિત્તે, તા. ૩૦/૦૩/૨૦૨૩ ના રોજ રામનવમી નિમિત્તે, તા. ૦૪/૦૪/૨૦૨૩ ના રોજ મહાવીર જયંતિ નિમિત્તે રજા રહેશે. | ||||||||
૪) તા.૨૩, ૨૫/૦૩/૨૦૨૩ ના રોજ શાળામાં બોર્ડનું સેન્ટર હોવાથી રજા રહેશે. | ||||||||
૫) તા. ૨૦, ૨૭, ૨૮/૦૩/૨૦૨૩ ના રોજનો પરીક્ષા સમય જરૂરથી નોંધ લેશો. | ||||||||
૬) શાળામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨નું બોર્ડનું સેન્ટર હોવાથી આયોજનમાં ફેરફારને અવકાશ રહેશે. | ||||||||
૭) પૂરવણી જોવા આવવાનું આયોજન પછીથી જણાવવામાં આવશે. | ||||||||
૮) તા. ૨૯/૦૩/૨૦૨૩ ના રોજ ધોરણ - ૩ ના વિદ્યાર્થીઓએ ગણિત વિષયના પુસ્તકો લાવવાના રહેશે. |